________________
શ્રી નેમિ સૌરભ
કરેલું ઈગલીશ ભાષાંતર (English Translation) પ્રગટ થયું હતું, જેમાં “જેનેના શાસ્ત્રમાં માંસાહાર કરવાનું વિધાન છે” એવું સ્પષ્ટ વિધાન તેમણે કરેલું. આવા અશાસ્ત્રીય અને અનર્થકારક લખાણથી સારાયે જૈન સમાજમાં ઉહાપોહ જાગ્યે, અને ડે. જેકેબીએ કરેલા આ વિધાનના વિરેધક ચક્ર જૈન સમાજમાં ગતિમાન બન્યા. 5) કે આપણા પૂજ્યશ્રીએ પણ એ સંબંધમાં “મુંબઈ સમાચાર” મારફત પત્રવ્યવહાર ચલાવ્યું. અને છેવટે તેઓશ્રી તથા પૂજ્ય મુનિ શ્રી આનંદસાગરજી મહારાજ બને છે. જોકેબીના વિધાનને પ્રતિકાર કરતી, શાસ્ત્રીય પુરાવા અને યુક્તિ-પ્રયુક્તિથી ભરપૂર “પરિહાર્ય મિમાસા” નામની પુસ્તિકા રચી અને પ્રકાશિત કરાવી. એના પરિણામે છે. જેકેબીએ પિતાની ઉપર્યુક્ત ભૂલને એકરાર કરતે નિખાલસ ખુલસે પણ જાહેર કરેલે. . | આપણા ચરિત્રનાયકશ્રી શાસન કાજે કેટલા સજાગ હતા તેને આ અદભુત પુરાવે છે. • ખંભાતમાં જીરાવલાપાડા વગેરે સ્થળોમાં આવેલા શ્રીચિન્તામણી પાર્શ્વનાથ ભગવાન આદિ ૧૯ પ્રાચીન મંદિરે જીર્ણ થઈ ગયેલા અને ૧ (એગણીશ) જિનમંદિરને જીર્ણોધાર કરાવવું આવશ્યક હતે. પણ જો એ ઓગણીસેય દેરાસરેને જુદે જુદે ઉધાર
૧૭૩ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org