________________
શ્રી નેમિ સૌરભ
પાઠશાળામાં ધાર્મિક અભ્યાસની સાથે-સાથે સંસ્કૃત રૂપાવલિ, સમાસ-ચક, ભાંડારકરની સંસ્કૃત બે બુક, એટલું પ્રાથમિક અભ્યાસરૂપે કરાવીને–ચંદ્રપ્રભા વ્યાકરણ અભિધાનચિન્તામણિ કષ વિ. ગ્રંથ ભણાવાતા.
શ્રી દલસુખભાઈ પિપટલાલ, સેમચંદ પિપચંદ, ઉજમશીભાઈ છોટાલાલ ઘીયા (પૂ. ઉદયસૂરિજી મ.), ભેગીલાલ પિપટચંદ, વાડીલાલ બાપુલાલ, હીરાલાલ બાપુલાલ, આશાલાલ દીપચંદ, પુરૂષોત્તમદાસ છગનલાલ, મેહનલાલ પિપટલાલ, વગેરે પાઠશાળાના મુખ્ય અને બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ હતા. એમાં શ્રી દલસુખભાઈ તથા શ્રી સેમચંદભાઈને તે પૂજ્યશ્રી સ્વયં અભ્યાસ કરાવતા હતા.
આ સિવાય પૂજ્યશ્રીએ એક “જંગમ પાઠશાલા. પણ સ્થાપી જંગમ-એટલે હાલતી ચાલતી પાઠશાળા.
જ્યાં સુધી પૂજ્યશ્રી ખંભાત બિરાજ્યા, ત્યાં સુધી તે વિદ્યાથીઓ ભણતા જ, પણ તેઓ શ્રી જ્યારે વિહાર કરે ત્યારે વિહારમાં અને અન્યત્ર સ્થિરતા કરે તે ત્યાં આ જંગમ પાઠશાળા તેઓશ્રીની નિશ્રામાં ચાલુ જ રહેતી તેમાં ખંભાત-અમદાવાદ આદિ અનેક સ્થળેના જ્ઞાન-પિપાસુ વિદ્યાર્થીઓ પૂજ્યશ્રીની સાથે-પાસે રહીને ભણતાં.
૧૪૭૧
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org