________________
શ્રી નેમિ સોરલ
કરાવે, તે ખૂબ ખર્ચ થાય. વળી જ્યાં જૈમાના ઘર ઓછા હોય, યા ન હાય, ત્યાં ગાડી-પૂજારી રાખવા, રણુ માટે અઢાબસ્ત કરવેા ઈ ચાદિમાં ઘણે ખર્ચ આવે.
શેઠશ્રી પાપટભાઈ અમરચંદભાઈના મનમાં એવા વિચાર આવ્યે કે-જો એક જ સ્થળે એક વિશાળ જિન મંદિર થાય, તેમાં ભિન્ન-ભિન્ન ગભારાઓમાં એક-એક જિનાલયના શ્રી ચિન્તામણી પાર્શ્વનાથ, ગિરનાર તીથૅના મૂળનાચક શ્રીનેમિનાથ પ્રભુની પ્રતિમા સદશ શ્રીનેમિનાથ પ્રભુ વગેરે મૂળનાયક પ્રભુજીના મહાપ્રભાવક બિમ્બે પધરાવવામાં આવે, તે એક જ ભવ્ય દેરાસરમાં એગણીશેય દેરાસર સમાઈ જાય ને તેની વ્યવસ્થા પણ સુ ંદર થઈ શકે અને ખંભાતમાં એક પણ શિખર'ધિ દેરાસર ન હાવાથી આ વિશાળ મંદિર ભવ્ય શિખરણધી પણ ખની શકે. તેથી તીર્થાંના મહિમા પણ વધી જાય.
પણ આ કાર્ય માટે એટી રકમ જોઈએ, મેગ્ય કાર્યકર્તા પણ જોઈએ. આ વિચારથી પેપિટલાલ શેઠ મુંઝાતા હતા. તેઓએ પોતાના આ બધા વિચારે આપણા ચરિત્રનાયકપૂજ્યશ્રીને જણાવ્યા અને ચેગ્ય માર્ગદર્શીન આપવા માટે વિનંતિ કરી.
પૂજ્યશ્રીને તેમની ચેાજના ઉત્તમ લાગી. તેથી તેઓશ્રીએ તે માટે પાપટભાઇને ચેગ્ય દોરવણી આપીને
Jain Education International
૧૭૪
For Private & Personal Use Only
www.jainelibrary.org