________________
શ્રી નેમિ સૌરભ
MONOWYMOUS $
જવાબમાં શ્રી નેમચંદભાઈએ સઘળી વાત અક્ષરશઃ જણાવી દીધી. - બંને દીક્ષાર્થીઓની ભક્તિ કરવાને પુણ્ય પ્રસંગ મળવાથી શ્રી જસરાજભાઈ ખુશ થયા.
મહા મુશ્કેલીઓને મહાસાગર તરીને લગભગ કાંઠે પહોંચી ગયાને હર્ષ–બંને મુમુક્ષુઓના રૂંવાડેરૂંવાડે ફેલાઈ ગયે.
છતાં હજી “દિલ્હી દુર હતું.” COD00006 CAGAGGOWO-BAWA
* શ્રી પરમાત્માની સાથેનો સંબંધ એ કઈ છે કાલ્પનિક હકીકત નથી પણ હૃદયની ભાવુકતાને ન ભાવ છે, એ ભાવ જ્યારે વાસ્તવિકતાનું સ્વરૂપ પકડે છે, ત્યારે શ્રી પ્રભુની કઈ કાલ્પનિક હકીકત છે એમ સાધકને લાગતું નથી, અને મને મન પરમાત્માની હાજરી અનુભવી તે
આનંદ પામે છે. જ આધ્યાત્મિક માર્ગમાં અનુભવ જે બીજે એ કઈ ગુરૂ નથી. છે લાગેલી લગની એ જ મેટામાં મેટે પુરુષાર્થ છે. CEREMEES GEOMEM.
પ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org