________________
શ્રી નેમિ સૌરભ શ્રીને એ વાતની પણ ખાત્રી આપું છું કે આજે મારી દીક્ષાને વિષેધ કરનારા મારા પિતા અને દીક્ષિત જોઈ ને એક પણ કટુ વચન કહેવાની હદે નહિ જ જાય, હું તેમને પુત્ર છું એટલે તેમના હૃદયને પણ હું જાણું છું.
આપના ચરિત્રનાયકશ્રીના આ શબ્દએ પૂજ્ય ગુરૂ મહારાજને પુનઃ વિચાર કરવા પ્રેર્યા. સમગ્ર પરિસ્થિતિને અનેકાન્ત દૃષ્ટિએ જોઈ-મૂલવીને તેઓશ્રીએ સાધુના વેષમાં પિતાની સામે હાથ જોડીને ઊભેલા શ્રી નેમચંદભાઈને ભાગવતી દીક્ષાને સંપૂર્ણ મંગળ વિધિ ઉલ્લાસ ભાવે કરાવ્યું અને અંતઃકરણના શુભાશીષ
HE WAS
પૂજ્ય મુનિશ્રી વૃદ્ધિચન્દ્રજી ગુરૂદેવ શ્રી નેમચંદ દીક્ષા વિધિ કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org