________________
શ્રી નેમિ સરભ
પ્રથમ વર્ષે જ વ્યાખ્યાન વાંચન
પૂજ્ય ગુરૂદેવ પાસેથી ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા લેવા સદાય સાવધાન રહેતા. અન્ય વડીલ મુનિવરે સાથે ખૂબજ વિનય અને નમ્રતાથી રહેતા તેથી સૌને પ્રિય થઈ પડયા હતા. સાધુના એગ્ય ગુણે તેમનામાં બહુ જલદી, થોડા સમયમાં ખીલી નીકળ્યા,
કે નાના મેટા સાધુની ભક્તિ વયાવરચ કરવા લગીરે આળશ નહીં. પિતાના અભ્યાસમાં પણ તલ્લીન રહેતા ક્રિયારૂચિ પણ અદ્દભુત અને અશુદ્ધ ચારિત્ર પાલનમાં સદા તત્પર રહેતા.
શ્રાવકે સાથે ખપ પૂરતી વાત છતાં કઈ જિજ્ઞાસુ શ્રાવક આવે તે સહજમાં ઉપદેશ આપતા. બેલ વાની છટા સુંદર એટલે સ હુને પ્રિય લાગે. બપોરના સમયે સ્વાધ્યાયાદિથી નિવૃત્તિ લઈ બેઠા હોય ત્યારે એક પ્રાગ ભાઈ દરબાર રેજ પૂજય ગુરૂદેવના દર્શન કરવા ઉપાશ્રય આવતાં. બધાય વડીલના દર્શન-વંદન કરી. પછી આપણુ ચરિત્રનાયક પાસે ઘડીભર બેસતા. કાંઈક સંભલાવવાની વિનંતી કરતા, તેમની વિનંતી સ્વીકારીને પૂજય નેમવિજયજી છટાપૂર્વક કાંઈક ધર્મ ઉપદેશ સંભળાવતા. સ્પષ્ટ સમજમાં આવી જાય તેવી વકતૃત્વ કળા સુંદર હતી. તેથી નિત્યકમ આ રીતે ચાલતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org