________________
શ્રી નેમિ સોરલ
શ્રેષ્ઠ પ્રકારના
અનેક ઉપચાર
કરવા છતાં આ વ્યાધિ દૂર ન થવાથી પૂજ્ય ગુરુદેવ વિહાર કરવાને અસમર્થ અની ગયા. તેથી જ છેલ્લા અગીયાર ચેા માસા તેઓશ્રીને ભાવનગરમાં કરવા પડયા.
આજ દિવસ સુધી–વત માન ક્રાળે પણ ભાવનગરની પ્રજા અને વમાન આગેવાને કૃતજ્ઞતા પૂર્વક પૂજયપાદ શ્રી વૃદ્ધિચન્દ્રજી ગુરૂમહારાજ પ્રત્યે અનન્ય શ્રદ્ધાપૂર્વક વન કરી રહ્યા છે. અર્થાત ઉત્તમ ના ઉપકારીઓનુ ઋણ કર્દિ ભૂલતા નથી.
'
એક યાદગાર પ્રસંગ ભાવનગર બન્યા હતેા. તે આ રીતે
tt
પૂજય મુનિશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની તખીયતના કારણે અગ્યાર ચાતુર્માસ થયા હતા. અનેક ભાવિકાના ધાર્મિક જીવન ઘડતરના પેાતે શિલ્પી હતા.’
નાના મોટા સહુનુ' પૂજય ગુરુદેવ પ્રત્યે ભક્તિ અને ખૂબ શ્રદ્ધા હતી.
શ્રી અમરચંદ જસરાજ, શ્રી કુંવરજી આણંદજી વિગેરે આગેવાન શ્રાવકે તેઓશ્રી પાસે રાત્રે મેડેથી આવતા, અને અનેક પ્રકારની જ્ઞાનચર્ચા થતી, તેમાં માર એક વાગ્યા સુધી મૈડું થતું. પૂજય ગુરુદેવ પરોપકારી
૯૧
Jain Education International
7
For Private & Personal Use Only
www.jainelibrary.org