________________
શ્રી નેમિ સૌરભ
આપણા ચરિત્રનાયકશ્રીના ઉપદેશથી નિકળેલા અનેક શ્રી સઘામાં આ પ્રથમ તીથ યાત્રાનો સંઘ હતા.
પૂજ્યશ્રીમાં રહેલી આયેાજન શક્રિત વ્યવસ્થાશક્તિ નેતૃત્વ શિક્રત. સહન શિત વગેરેનો સચોટ અનુભવ શ્રી સાંઘમાં સામેલ થયેલા યાત્રાળુઓને થયા.
જામનગરમાં શાસન પ્રભાવનાના બે મહાન કાર્યાં નિવિને પુરાં કરીને પૂજ્યશ્રીએ મહુવાના શ્રી સંઘની અનેક વખતની વિન’તીએ પછી તે તરફ વિહાર શરૂ કર્યાં.
યાદ રાખા :-સુસસ્કારીયુકત મનુષ્ય જીવન ઘણુ' દુલ ભ છે, તેમાં ધર્મ-ન્યાય અને નીતિને પ્રથમ સ્થાન આપશે તે જ મનુષ્યપણુ. શેભી ઉઠશે.
આ
ક્ષેત્ર-આય કુળની મહત્તા એટલા માટે જ જ્ઞાનીભગવ તાએ ક્રમાવી છેકે, આ માનવ જન્મમાંજ આત્મામાંથી પરમાત્મા સ્વરૂપ બનાવી શકાય તેવી ક્ષમતા રહેલી છે.’
Jain Education International
૧૧૬
For Private & Personal Use Only
www.jainelibrary.org