________________
શ્રી નેમિ સૌરભ
,
c
--
-
-
{ નોન
આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી અને શ્રી સાગરજી મ. • ચરિત્રનાયકપૂજયશ્રી લીંબડીથી વિહાર કરતા નાના મોટા ગામમાં ધર્મોપદેશ દ્વારા ભાવિકને પ્રતિબોધ કરતા, અનુક્રમે પાલિતાણા પધાર્યા. અહીં તાર્કિક શિરેમ પૂજ્ય મુનિ શ્રી દાનવિજયજી મહારાજ (પંજાબી બિરાજતા હતા, તેમણી નિશ્રામાં સાથે ઉતર્યા.
આ એ સમયની વાત છે કે, જ્યારે પાલિતાણાના ઠાકર સાથે શ્રી વેતામ્બર મૂર્તિપૂજક જૈન કેમને શ્રી શત્રુજ્ય મહાતીર્થ બાબત કાંઈક ઘર્ષણ ચાલતું હતું. પૂજ્ય મુનિવર્ય શ્રી દાનવિજયજી મ. સ્પષ્ટવક્તા અને નિડર હતા. તેઓશ્રી જૈન સંઘના આગેવાનોને દરબાર સાથે ન્યાય માટે લડી લેવાની પ્રેરણા આપતા. આપણું હકકે બાબત મચક ન આપવાનું કહેતા હતા. આ વાતની ઠાકોરને
૧૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org