________________
શ્રી નેમિ સૌરભ (૩) શ્રી ડાહ્યાભાઈ દેવતા. તેઓ કુતાસાની પિળમાં રહેતા અને વિદ્યાશાળાના બેઠકયા હતા. વિદ્યાશાળામાં તેઓ કાયમ રાસ વાંચન કરતા. કંઠ મીઠે, અને અર્થ સમજાવવાની શક્તિ પણ સરસ. એટલે ઘણું તાઓનું મન તેઓ આકરી શકતા.
અતિ વ્યવસાયી જીવનમાં ધર્મભાવના ઓછી ન થઈ જાય એટલા માટે શેઠશ્રી મનસુખભાઈ પણ તેમને પ્રતિદિન પિતાને ત્યાં બોલાવતા, અને બે કલાક રાસ સાંભળતા, “કેવી સરસ ધમ ભાવના
(૪) શા. છોટાલાલ લલુભાઈ ઝવેરી. તેઓ વિદ્યાશાળાના આગેવાન ટ્રસ્ટી હતી. તત્વજ્ઞાનના તેઓ ભારે રસિયા અને બહુશ્રુત શ્રાવક હતા. જ્યારે તેઓ વ્યાખ્યાન સાંભળવા આવે, ત્યારે દુરથી પૂ. મહારાજશ્રી ને ગંભીર અવાજ સંભળીને તેઓ બેલી ઉડતા કે: શું ઉપાશ્રયમાં દેવતાઈ વાજાં વાગે છે ?”
(૫) ઝવેરી મેહનલાલ ગેકળદાસ. તેઓ પણ વિદ્યાશાળાના ટ્રસ્ટી હતા. અને કસુંબાવાડમાં રહેતા હતા. પ્રતિષ્ઠાદિ વિધિ વિધાને કરાવવામાં તેઓ તથા છોટાભાઈ ઝવેરી કુશળ હતા.
આ ઉપરાંત-નગરશેઠ મણભાઈ પ્રેમાભાઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ
૧૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org