________________
શ્રી નેમિ સૌરભ
અમદાવાદના કાટયાધિપતિ શેઠીયાએ તેમની મારફત લાખા રૂપિયાનું ગુપ્તદાન ગરીબોને અપાવતા. શેઠ હઠીસિ ંહ કેસરીસિંહ તરફથી તે ત્યાં સુધી હુકમ હતા કે પ્રથમ જૈન પછી બીજી હિન્દુ કામે અને મુસલમાન આદિ અઢારે વર્ણનમાં કોઈ પણ દુઃખી માણસ ભૂખ્યા ન રહેવા જોઈએ.” અને એ માટે તેઓશ્રી ધેાળશાજી દ્વારા લાખા રૂપિયાની દાન-સરિતા વહેવડાવતા.
શેઠ મનસુખભાઈ ભગુભાઈ પણ દર મહિને હજાર રૂપિયાનું દાન તેમની મારફત કરતા. ધોળશાજી ખૂબ આબરૂદાર પ્રતિષ્ઠિત માણસ હતા. શ્રી મનસુખભાઈ જેવા ગૅષ્ટિએ પાતાના ભાસે લાખા રૂપિયા દાન કરવા માટે આપે છે, તેથી તેમાં કોઈ સમયે કોઈને પણ શકા ન ઉપજે, એટલા માટે તેએ એક ખાનગી નાંધપોથીમાં પાઈએ પાઈના ગણત્રીપૂર્ણાંકને હિસાબ સ ંકેત રૂપે લખી રાખતા.
એક દિવસ તેઆ સ્વભાવિક રીતેજ શેઠ મનસુખ ભાઈને એનોંધ ખેતાવવા ગયા. પણ શેઠે તા તેમને કહી દીધુ કે : “મારે એ યાદી સાંભળવી પણ નથી. હું સાંભળું, ને કાઈ પ્રસંગે કોઈની પણ સાથે વિરાધ થતાં આવેશને લીધે મારાથી આ કરેલાં ઉપકારા સબંધી કાંઈ કહેવાઈ જાય, તેા કર્યો-કરાવ્યા ઉપર
Jain Education International
૧૫૦
*For Private & Personal Use Only
www.jainelibrary.org