________________
શ્રી નેમિ સૌરભ જિનવાણી શ્રવણની રૂચિ ? કેટલી શુધ્ધ સહણ અને ગુણાનુરાગિતા ?
શ્રી તત્વાર્થસૂત્રના આ ચાલું વ્યાખ્યાનમાં તેઓ હંમેશા નિયમિત હાજરી આપતા અને એક ચિત્ત વ્યાખ્યાનને શબ્દ શબ્દ સાંભળતા.
એકવાર વ્યાખ્યાનમાં “અવધિદર્શન અને અધિકાર આવ્યું. પૂજયશ્રીએ અવધિ-દશનના સ્વરૂપનું નિરૂપણ કરતાં કહ્યું “અવધિ-દર્શનાવરણીય કર્મના ક્ષયે પશમના બળે પ્રદાર્થનું સામાન્ય સ્વરૂપ ગ્રહણ કરનાર અવધિ ઉપગ, તે અવધિદર્શન કહેવાય. અને તે નિયમ સમ્યગ દર્શનધારીને જ હોય, મિથ્યાત્વીને નહીં. “અવધિ દશમં તુ સમ્યગ્દષ્ટિવ ન મિથ્યાષ્ટિક
આ સાંભળીને શ્રી પાનાચંદભાઈએ પ્રશ્ન કર્યો. “સાહેબ ! જે અવધિદર્શન નિયમા સમ્યકત્વને જ હોય. તે આગમમાં અવધિદર્શનને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ બે. “દ” સાગરોપમ પ્રમાણે કહ્યો છે, તે કઈ રીતે ઘટે? કારણ કે-સમ્યક્ત્વને ઉત્કૃષ્ટ કાળ તો ફકત એક “દ” સાગરોપમ જ છે.”
જવાબમાં પૂજ્યશ્રીએ ફરમાવ્યું : “ભાઈ ! શ્રી ભગવતીજી, શ્રી પન્નવણાજી વગેરે આગમાં વિભંગ જ્ઞાનને પણ અવધીદર્શન હેય એમ કહ્યું છે એટલે એ * તવાર્થ સિદ્ધસેન ગણિકૃત અ. ૨. સત્ર ૯
૧૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org