________________
શ્રી નેમિ સૌરભ
A
title
-
s?
-
-
-
શ્રી નેમવિજયજી મ. અને શ્રી સાગરજી મ. સાથે બિરાજ્યા છે. આ ગણધરવાદ પ્રશ્નોત્તરી રૂપે સભા સમક્ષ વાચેલે. ભાવિકેને ખુબ આનંદ આવ્યું હતું. (આ વાત ખંભાતના વૃદ્ધ પુરુષ પાસેથી જાણવા મળી છે.)
પર્વાધિરાજમાં તપસ્યા બહુ જ સારા પ્રમાણમાં થઈ. પૂજા-પ્રભાવનાઓ, ભવ્ય આંગી રચનાઓને સ્વામી વાત્સલ્ય થયા. અને ભવ્ય વરઘડાઓ પણ નિકળ્યા. આમ શા સનની શેભા અત્યંત સારા પ્રમાણમાં થઈ.
તીર્થ – યાત્રાના ફળ ભારે મીઠાં ! તીર્થની યાત્રા સર્વ આરંભથી નિવૃત્તિ અપાવે ! તીર્થ–ચાત્રા કરવાથી પિતાને મળેલી લમીની સફળતા થાય ! એટલે સારા કાર્યોમાં વપરાય. તીર્થની યાત્રા શ્રી સંઘના વાત્સલ્યને લાભ મળે ! તીર્થની યાત્રા સમ્યગ-દશનને નિર્મળ બનાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org