SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ A title - s? - - - શ્રી નેમવિજયજી મ. અને શ્રી સાગરજી મ. સાથે બિરાજ્યા છે. આ ગણધરવાદ પ્રશ્નોત્તરી રૂપે સભા સમક્ષ વાચેલે. ભાવિકેને ખુબ આનંદ આવ્યું હતું. (આ વાત ખંભાતના વૃદ્ધ પુરુષ પાસેથી જાણવા મળી છે.) પર્વાધિરાજમાં તપસ્યા બહુ જ સારા પ્રમાણમાં થઈ. પૂજા-પ્રભાવનાઓ, ભવ્ય આંગી રચનાઓને સ્વામી વાત્સલ્ય થયા. અને ભવ્ય વરઘડાઓ પણ નિકળ્યા. આમ શા સનની શેભા અત્યંત સારા પ્રમાણમાં થઈ. તીર્થ – યાત્રાના ફળ ભારે મીઠાં ! તીર્થની યાત્રા સર્વ આરંભથી નિવૃત્તિ અપાવે ! તીર્થ–ચાત્રા કરવાથી પિતાને મળેલી લમીની સફળતા થાય ! એટલે સારા કાર્યોમાં વપરાય. તીર્થની યાત્રા શ્રી સંઘના વાત્સલ્યને લાભ મળે ! તીર્થની યાત્રા સમ્યગ-દશનને નિર્મળ બનાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy