________________
શ્રી નેમિ સૌરભ જિનારને આધાર, અને એવાં પૂણ્ય-કાર્યો કરવાની તક તીર્થયાત્રામાં સાંપડે.
જિનશાસનની ઉન્નતિ, અને જિન આજ્ઞા પાલનને અણમોલ અવસર તીર્થયાત્રામાં મળે
તીર્થયાત્રાના પ્રતાપે તીર્થંકર નામકર્મ પણ બંધાય, અને જલદી મેક્ષ-નગર જવાને પરવાને પણ મળી જાય.
તીર્થની યાત્રા દેવ-માનવના ઉત્તમ સુખની પ્રાપ્તિ કરાવે.
આવી મહાન ફલદાયક આ તીર્થ યાત્રાના આમ આઠ-આઠ સંઘ, સ્વ ખર્ચે કાઢેલા શ્રી સિધ્ધાચલજીના પાંચ સંઘ, આબુજીની પંચ તીર્થને સંઘ, શ્રી કેસરીયાજી તીર્થને સંઘ, અજમેરથી શ્રી સમેતશિખરજીને સંઘ. તેય પાછાં છ “રી પાળતાં. એટલે એનાં ફળ તે અનેરા અને ઝાઝેરાં હેય.
આ ઉપરાંત પાંચ ઉજમણાં અને બીજાં સંખ્યાબંધ અઠ્ઠાઈ–મહોત્સવ વિગેરે અનેક અનુકરણીય-અનમેદનીય ધર્મકાર્યો શ્રી અમરંદભાઈએ પિતાના જીવન દરમ્યાન અનુપમ ઉદારતાપૂર્વક કર્યા હતા.
શ્રી અમરચંદભાઈના ઘરમાં દરેકને માટે કેટલાક આદર્શ નિયમે હતા. રાત્રે ચઉવિહાર, અને સવારે નવકારશીનું પચ્ચકખાણ અવશ્ય કરવું જ જોઈએ. કંદમૂળ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org