________________
શ્રી નેમિ સૌરભ કહ્યું : “જેવી ક્ષેત્ર સ્પશન-વર્તમાન જેગ.” આ રીતે શાસ્ત્રીય પરિભાષામાં ખંભાતના આગેવાન શ્રાવકે સમજી ગયા. પૂજ્યશ્રી સાથે કેટલીક વાતચીત કરીને “જેન શાસનની જય” બેલાવી. સૌ પ્રસનતા પૂર્વક આનંદીત થયા. નગરના મદિરના દર્શન-વંદન કરી, સાધર્મિક ભકિત માણું. સૌ આનંદીત હયે પૂજ્ય ગુરૂદેવની અનુમતિ લઈને ખંભાત તરફ વિદાય થયા. ખંભાત પહોંચીને શ્રી સંઘને કપડવંજના સમાચાર જણાવ્યા. ખંભાતના શ્રી સંઘમાં આ શુભ સમાચારે આનંદનું મોજુ ફરી વળ્યું.
- પૂજ્યશ્રીની ડા દિવસની સ્થીરતા દરમ્યાન ભાવિક શ્રી સંઘને તત્ત્વવાણી સંભળાવીને શ્રદ્ધાળુ છાતાઓને જૈન શાસનના તત્તના મમ દર્શન કરાવ્યા. જેથી શ્રેતાઓ ખૂબ પ્રભાવિત થયા.
કાળ સદા સ્વધર્મના પાલનમાં સક્રિય રહે છે, તેમ આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રી પણ સ્વધર્મના પાલનમાં સદા સક્રિય રહેતા હતા. શાસનપતિના અસીમ ઉપકારમાં ઉપગ રાખીને સર્વત્ર શાસન ભક્તિની શુદ્ધ પ્રરૂપણ કરતા હતા.
કપડવંજના શ્રીસંઘને સાતે ક્ષેત્રોને સદા લીલાછમ રાખવાને ઉપદેશ આપી પૂજ્યશ્રીએ ખંભાત તરફ વિહાર કર્યો.
Jain Education International
૧ દે છે For Private & Personal Use Only
www.jainelibrary.org