________________
| શ્રી નેમિ સૌરભ ખંભાતના આગેવાને ટિ શ્રી પિપટલાલભાઈ અમરચંદભાઈ વિગેરે કપડવંજમાં બિરાજતા આપણું પૂજ્યચરિત્ર નાયકશ્રીને ભાલ્લાસિત હએ સૌએ વંદના કરી.
પૂજ્યગુરૂદેવે “ધર્મલાભ?” પૂર્વક પ્રસન્ન વદને આશીર્વચન ઉચ્ચાર્યા.
s
ભ્રમુખ
પૂજ્યશ્રી પાસે ખંભાતના આગેવાની વિનંતી કરે છે.
ખંભાતથી આવેલા ભાવિક શ્રાવકે એ વંદના કરી પૂજય ગુરૂદેવની સન્મુખ બેઠા. પછી બેલ્યા : “દયાળુ ! અમારા ખંભાતના શ્રી સંઘની ભાવના અને વિનંતી છે કે. આપ સાહેબ ખંભાત પધારે. આ ચાતુર્માસ ત્યાં જ કરે, આપના પધારવાથી ત્યાં ધર્મને ઉઘાત થશે.”
પૂજ્યશ્રીએ Èડીવાર લાભાલાભને વિચાર કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org