________________
શ્રી નેમિ સૌરભ અમદાવાદમાં અનેકાનેક ઉત્તમ ભાવિક આત્માઓને શ્રી જિનવાણીને પાકે રંગ લગાડીને આપણા ચરિત્ર નાયક પૂજ્યશ્રી અમદાવાદથી વિહાર કરવાની તૈયારી કરી. પણ નગરશેઠ શ્રી મણિભાઈને પૂજ્ય ગુરૂદેવ પ્રત્યે ખુબ ખુબ અનુરાગ હતું. જ્યારે જ્યારે પૂજ્યશ્રી વિહારની વાત કરે, ત્યારે તેઓ ખુબ આગ્રહ કરીને વિહાર કરવા ન દેતા. પણ “સાધુ તે ચલતા ભલા.” એટલે એકવાર નગર શેઠ મુંબઈ ગયા હતા, ત્યારે પૂજ્યશ્રીએ અમદાવદથી વિહાર કરી કપડવણજ તરફ પધાર્યા. જ
જ
= જક
- = =
- -
વિચાર કર! “હું કોણ છું ? કયાંથી આવ્યો છું ?
હું અહીંથી ક્યાં જવાને છું? અહીં મારું ધ્યેય શું છે? અને અહીં આવીને દયેયને સિદ્ધ કરવા મેં શું કર્યું?”
આ પ્રશ્નને હંમેશાં વિચાર કરે, તે જ ઉત્તમ આત્મા કાંઈક પામી શકે છે.
-
-
જ
જ
જાજકજ મજા જ
ગઝલ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org