________________
શ્રી નેમિ સૌરભ
સાંભળવાની પ્રેરણા કરે છે, તે એક દિવસ સાંભળીએ તે ખરા. તેમણે ધોળશાજીને કહ્યું કે- આવતી કાલે હુ વ્યાખ્યાનમાં જરૂર આવીશ.”
ધોળશાજી તેા મનમાં રાજીના રેડ થઈ ગયા. તેમની ઉમદા ભાવના અને ઉદ્યમ આજે સફળ બન્યા.
બીજે દિવસે સવારે વ્યાખ્યાન સમયે તેઓ શેઠના મંગલે પહોંચી ગયા, અને શેઠને સાથે લઈને ઉપાશ્રયે
આવ્યા.
વ્યાખ્યાન ચાલતું હતું અને શ્રાતાને પૂજ્યશ્રીના વચન-પીયુષને પેાતાના હૃદય-પાત્રમાં ઝીલી રહ્યા હતા." નગરશેઠે પણ બેઠા. પૂજ્યશ્રીની ત–પરિશુધ્ધ અને બૈરાગ્યરસ-ઝરતી વાણી સાંભળીને તેમનું ચિત્ત પ્રસન્ન અન્યું. ઘણા સમયથી દઢ વીંટળાયેલા પૂર્વાંગ્રહના બંધના આજે આપમેળે છૂટી ગયા. તેઓ જેવુ ઈચ્છતા હતા, તેવું જ-અલ્કે તેના કરતાંય ઉચ્ચ કેટિનુ વ્યાખ્યાન આજે તેમને સાંભળવા મળ્યું. આથી તે ખૂબ પ્રભાવિત અન્યા.
ત્યારપછી બીજે દિવસે સવારે ધોળશાજી શેઠને એલાવવા ગયા, તે શેઠ તેા કયારનાય તૈયાર થઈ ને જ બેઠા હતા. તેમણે કહ્યું : “ ચાલે ! હું તેા તૈયાર જ છુ” ધોળશાજી પણ તેમના આ અદ્ભુત પિરવત નથી સાન દાશ્ચય પામ્યા. પછી તેા પ્રતિદિન બ્યાખ્યાનમાં
Jain Education International
૧૫૬
For Private & Personal Use Only
www.jainelibrary.org