________________
શ્રી નેમિ સૌરભ
સંઘના સમથ નાયક નગરશેઠ ને દૃઢ શ્રદ્ધાળુ અને તે શ્રીસંઘને મહાનૂ લાભ થાય. અને આવી ઉત્તમ ભાવનાથી પ્રેરાયેલા તેએ નગરશેઠને રૂચિકર અને સ ંતેષપ્રદ
વ્યાજ્યનની તપાસ વારવાર કરતા.
આપણા પૂજ્યશ્રીનું વ્યાખ્યાન સાંભળીને શ્રી ધેાળશાજીને લાગ્યુ કે આ વ્યાખ્યાન-શૈલી નગરશેઠ માટે સચોટ અસરકારક નીવડશે સમય જોઇને તેએ પહોંચ્યા નગરશેઠ પાસે. શેઠની પાસે પૂજ્યશ્રીની વિદ્વત્તા અને વ્યાખ્યાનશૈલી વિગેરેની ભારાભાર પ્રશ ંસા કરતાં તેમણે કહ્યું: “શેઠ ! આપ એકવાર પાંજરાપે વ્યાખ્યાનમાં પધારો, આપને ઘણે! આનંદ આવશે.''
ધાળશાજીની પરમાથ –વૃત્તિ માટે શેઠને ઘણું સન્માન હતુ. તેથી તેએ તેમની વાતને અનાદર કરી શકતા નહી', એટલે તેએ આજે અમુક મહેમાન આવવાના આજે અમુક કાર્યક્રમ છે’ એમ બહાના કાઢીને વ્યાખ્યાનની
વાત ટાળવા લાગ્યા.
સતત
શ્રી ધોળશાજી ગંભીર અને અડગ હતા. ઉદ્યમથી દરેક કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે, એમ મક્કમપણે માનનારા હતા. તેમણે હ ંમેશાં પ્રેરણા કરવો ચાલુ રાખી, પરિણામે એક દિવસ નગરશેઠના મનમાં વિચાર આવ્યે કે, “મા ધોળશાજી હંમેશાં મહારાજ સાહેબનું વ્યાખ્યાન
Jain Education International
૧૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org