________________
શ્રી નેમિ સૌરભ
-
-
ડશી
F%AASHE
Jક પ્રાઈવેટ
timunivitiu{
k
e
--
----
-
---
ક
ક
,
,
. પ
:
કિરણ સોળમું ....
વેધકવાણીની અદભુત અસર
એ વખતના પ્રતિષ્ઠિત આગેવાન અને જિજ્ઞાસુ અને વિદ્વાન શ્રેતાઓને છેડો પરિચય આપણે મેળવી લઈએ.
' (૧) શ્રાદ્ધવર્ય શ્રી પાનાચંદ હકમચંદભાઈ. તેઓ પ્રજ્ઞાચક્ષુ હતા. પણ પૂજય પંડિતશ્રી પદ્મવિજયજી મ. પૂજય પંડિત શ્રી રૂપવિજયજી મ., પૂ. પં. શ્રી વીરવિજયજી મ., આદિ આગમધર મુનિધુરંધર પાસે તેમણે ઘણાં વર્ષો પર્યત આગમનું શ્રવણ કરેલું. આથી તેઓ એક અનુભવ વૃદધ બહAત શ્રાવક કહેવાતા. આગમાં શ્રમણે પાસકને “લદ્ધઠ્ઠા ગહિયઠ્ઠા” વિશેષણ આપવામાં આવ્યા છે. શ્રી પાનાચંદભાઈ પણ એવા જ બહુશ્રત અર્થ જ્ઞાનથી–સાચા શમણે પાસક હતા. એમના સહકારથી
: એ વખતના ખાસ આગેવાનોને પરીચય આ નાનકડા આ ગ્રંથને વાંચકોને પરિચય થાય તેથી “શાસન સમ્રાટ ” . નામના આ મૂળ ગ્રંથમાંથી અહિં ઉતારે કર્યો છે. સંપાદક
૧૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org