________________
શ્રી નેમિ સૌરભ
પાણી ફરી વળે અને તમારા ઉપર મને સંપૂણુ વિશ્વાસ અને શ્રદ્ધા છે. તમારા જેવી ગંભીરતા
હજી અમને
અમારામાંય નથી જણાતી.”
શ્રી ધોળશાજી તેા આ સાંભળીને છક્ક થઈ ગયા. તેએ શેઠની આવી અત્યુત્તમ ભાવનાની ખૂબ ખૂબ અનુમોદના પ્રશંસા કરી રહ્યા.
આ ગ્રંથના દરેક વાંચકાએ આ ખાસ વિચારવા જેવી વાત છે.
ધન્ય છે જૈન શાસન પામેલા આત્માઓને
''
તેએ હમેશાં શ્રાવક ચેાગ્ય આવશ્યક ક્રિયાઓ કરતા અને પ્રતિદિન બપોરે પૂજ્યશ્રી મુળચ ંદજી-મુક્તિવિજયજી મહારાજસાહેબ પાસે સામાયિક કરવા જતા, આ વખતે શેઠ પ્રેમાભાઈ પણ પાલખીમાં બેસીને છુટે હાથે દાન આપતા શાસનની શાન વધારતા, સામાયિક કરવા આવતા. ધાળ શાજીની ભાષા મીઠી તેમજ બૈરાગ્યપેાષક હતી. સામાન્ય વાતચીતમાં પણ તે બૈરાગ્ય વધે તેવુ જ ખેલતા. આગમ વિષયના તેએ સારા જાણકાર હોવાથી કેટલાક સામાન્ય પ્રશ્નોને જવાબ આપવાનું કામ પૂજ્યશ્રી મુળચંદજી મહારાજ તેમને ભળાવતા. તેઓ સારી રીતે સામાને સતાષ મળે તે રીતે એ પ્રશ્નોના જવાબ આપતા.
Jain Education International
:
૧૫૧
.
For Private & Personal Use Only
www.jainelibrary.org