________________
શ્રી નેમિ સૌરભ
રાધનપુરવાળા મુનિ શ્રી વીરવિજયજી મ. ( પાછળથી આચાય શ્રી વીરસૂરિજી) વિગેરે મુનિવરે શ્રી પન્નવણા સૂત્ર' વાંચી શકયા હતા. તેમજ શ્રી રામચંદ્ર દીનાનાથ શાસ્ત્રી તથા શ્રી કેશવલાલ પ્રેમચંદ મેાદી વિગેરે વિદ્વાન શ્રાવકે શ્રી લેપ્રકાશ ' વાંચી શકયા હતા.
>
શ્રી પાનાચ’દભાઈની શ્રવણ-રૂચિ અપૂર્વ કોટીની હતી. એક સાચા બહુશ્રુત શ્રાવકને છાજે તેવી હતી. તે આપણા પૂજ્યશ્રીને કહેતા કે “ સાહેબ ! જિનેશ્વર દેવની પવિત્ર વાણીનું શ્રવણ મહાન ભાગ્યેાઢય હાય તે જ મળે. શહેરમાં કઈક વખત પૂજય મુનિમહારાજના યોગ ન હાય હું તેા પૂજ્યશ્રીની પાસે પણ જિનવાણી સાંબળવા જઉં છું. કેટલાક મને એમ પણ કહે છે કે-તમે પૂજ્યશ્રી પાસે કેમ જાગે છે? ત્યારે હું તેમને જવાબ આપું છું કે ઃ ભાઈ ! ભલે તેએ ! પંચમહાવ્રતધારી સાધુ ન હોય, પણ જિનેશ્વરદેવના અનુ ચાયી સમ્યકૃધર તે છે ને ? હું તેા એમના સમ્યક્ત્વની સહણા કરૂં છું, અને વ્યાખ્યાન સાંભળવા જઉં છું. અને કાઇકવાર વ્યાખ્યાન શ્રવણ ન થઈ શકે તે! હું કોઈક હાંશિયાર ટેકરા પાસે ધાર્મિક પુસ્તકો વંચાવીને સાંભળુ છું”
આનું નામ સાચા શ્રમણેાપાસક કેવી એમની
Jain Education International
૧૪૭
.
For Private & Personal Use Only
www.jainelibrary.org