________________
શ્રી નેમિ સૌર
પૂજ્ય મુનિ શ્રી દાનવિજયજી મ. મહાવિદ્વાન અને શ્રેષ્ઠ વક્તા હતા. તેમનું વ્યાખ્યાન લેકાને ખૂબ ગમી ગયું. એમ કેટલાય દિવસે। સુધી એક ધારાએ વ્યાખ્યાન ચાલ્યું.
એવામાં પૂજ્ય મુનિ શ્રી દાનવિજયજીને શારીરિક તબીયત કાંઈક નરમ થઈ, એ કારણે હવા ફેર માટે શ્રી હઠીભાઈની વાડીએ પધારવા વિચાર કર્યાં. આથી શ્રી સિગભાઈ આદિ આગેનાન શ્રાવકાએ વિનંતી કરી કે, આપશ્રી વ્યાખ્યાન કોઈ મુનિરાજને ભળાવીને પધારો તે સારૂં. વ્યાખ્યાનમાં લે સારી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. વ્યાખ્યાન અધ ન રહેવુ જોઇએ.
આપણા ચરિત્રનાયક જ્ઞાન-ધ્યાનમાં સદા મસ્ત રહેતા. ખાસ કારણ વગર કોઈની સાથે પરિચય કરતા નહિ. સામેથી કોઈને પરિચય મેળવવા પેાતાને ખેવના જ હેાતી.
તેઓશ્રીએ આપના ચરિત્રનાયકશ્રીને ખેલાવીને કહ્યુ, “તમે વ્યાખ્યાન વાંચજો.'
પૂજ્યશ્રીએ કહ્યું: “સાહેબ ! તત્ત્વાર્થનું વ્યાખ્યાન ધારાઅધ ચાલુ રહે, તે માટે હું બીજું કાંઈ ક વાંચીશ, આપ પુનઃ પધારા, ત્યારે તત્ત્વાર્થ સૂત્ર વાંચજી.'' ત્યારે તેઓશ્રીએ કુમાછ્યું: “ ના, ના તમે પણ તત્ત્વાર્થ સૂત્ર જ ચાલુ રાખજો.'
Jain Education International
૧૪૨
For Private & Personal Use Only
·
www.jainelibrary.org