________________
શ્રી નેમિ સૌરભ
પૂજયશ્રીએ કહ્યું: “તહત્તિ” સાહેબજી ! કહીને વડીલશ્રીનુ એ વચન સ્વીકાયું. કેવા પરસ્પર ત્રિનયમહેમાન !
રાજનગર અમદાવાદમાં પૂજ્યશ્રીનું વ્યાખ્યાન
બીજા દિવસે વ્યાખ્યાનનો સમય થતાં આપણા ચરિત્રનાયકપૂજયશ્રી ધીર-ગ ંભીર નાદે ગુટીને શ્રી નવકાર મંત્ર ભણી વ્યાખ્યાનના મગલમય પ્રારંભ કર્યા,
ચિક્કાર હતા ઉપાશ્રયના હાલ શાન્તિ પણ અદ્ભુત હતી. સહુની નજર પૂજ્યશ્રીના પ્રતાપી વદન પર હતી, મેય ગભીરનાદે આજસ્વી વાણીમાં વ્યાખ્યાન શરૂ કર્યુ. તત્વની ગહન વાતા સરળ ભાષામાં રજુ કરીને પૂજયશ્રીએ છેાતાઓનાં દિલ ડાલાવી દીધાં.
Jain Education International
૧૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org