________________
શ્રી નેમિ સૌરભ
જેસરથી વિહાર કરી અનુક્રમે અમદાવાદ પધાર્યાં, અને સહવતી મુનિ સાથે પાંજરાપેાળ જૈન ઉપાશ્રયે પધાર્યાં.
પાંજરાપાળના આગેવાન શ્રાવકોની વિનંતીથી પૂ. મુનિ શ્રી દાનવિજયજી મહારાજે વ્યાખ્યાનમાં શ્રી તત્ત્વાર્થાધિગમ્ સૂત્રની મહદ્ વૃત્તિ વાંચવી શરૂ કરી,
આ સૂત્ર-ગ્રંથ મેક્ષમાગ બતાવવામાં રત્ન દીપક તુલ્ય છે, અને તેની શરૂઆત પણ “સમ્યગ્દર્શનનાનચારિત્રાણુ માક્ષમાં” એ સૂત્રથી થાય છે.
તરસ્યા માણસ ખાખે-ખેાએ પાણી પીએ તેમ, તત્ત્વા પિપાસુ આત્માએ આ સૂત્રમાંથી ઝરતા તત્ત્વામૃતનું અપૂર્વ એકાગ્રતાપૂર્વક શ્રવણ કરવા લાગ્યા. નગરના અનેક પ્રતિષ્ઠિત શ્રાવક વા તેમ જ સેંકડા સ્ત્રીપુરુષો નિયમિત વ્યાખ્યનમાં દૂર દૂરથી આવવા માંડયાં,
મીઠાં પાણીની પરબે સૌ કાઈ પેાતાની તરસ છીપાવવા માટે આવે. અડી' પણ એમજ અન્યુ, પાંજરા ગોળ ઉપાશ્રયમાં મ'ડાયેલી આ જ્ઞાનામૃતની પરખ પર અનેક ભાવિ-તૃષા છીપાવવા માટે દૂર દૂરથી જેમ જેમ ખબર પડી તેમ તેમ આવવા લાગ્યા.
પાંજરાપોળ એ અમદાવાદનું હૃદયસ્થાન એટલે કે કેન્દ્રસ્થાન ગણાય, તેથી ત્યાં વ્યાખ્યાન સાંભળવા માટે જુદી જુદી પાળના સેંકડો પ્રતિષ્ઠિત સગૃહસ્થા
આવવા લાગ્યા.
Jain Education International
૧૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org