________________
શ્રી નેમિ સૌરભ
ચતુવિધ શ્રી સંઘના સમર્થ નાયકમાં જે ગુણ હોવા જોઈએ તે બધા જ પૂજ્યશ્રીમાં હતા તે આ પ્રસંગ પુરવાર કરે છે. તર્કશક્તિ, તાત્કાલિક ઉભા થયેલા પ્રશ્નને સ્થળ પર જ ઉકેલવાની ઉંડી સૂઝ, અટપટા પ્રશ્નોની આંટીઘુંટીઓને ભેદવાની પ્રજ્ઞા, છતાં શાસ્ત્ર મર્યાદાનું જતન કરવાની શુદધ પરિણતિ, કયારેય કેઈથી નહિ અંજવાની સિંહત્તિ, આ બધા ગુણો વડે અલંકૃત પૂજ્ય શ્રીમાં વઢવાણના શ્રી સંઘને સમર્થ ગચ્છાધિપતિનાં દર્શન થયા. સને ઘમ જીવી બનવાને ઉપદેશ આપીને પૂજ્યશ્રીએ વઢવાણથી પાલિતાણા તરફ વિહાર કર્યા. , %
* * * - - - - - ૨૮ જ
મહાન થવું ગમે છે? આ મહાન થવું કે ના ગમે ? પણ મહત્તા મેળ- આ આવવાના મૂળ પાયામાં કેટકેટલી વિશિષ્ટએ જોઈએ છે? આ - પ્રથમ ગંભીરતા, ક્ષમા, નિડરતા, ઉદારતા, નમ્રતા વિશાળભાવના, નિરાભિમાનતા, જ્ઞાનરુચિતા, વીતરાવ
શાસન પ્રત્યે અવિહડ પ્રેમ, તપ, ત્યાગ અને આત્મશુદ્ધિ ક સાથે ભવભિરુતા જીવનમાં આવા અનેક ગુણોથી યુકત ન થયા હોય જેથી તેમના જીવનની સૌરભ જગતમાં જ આ ચારે બાજુ સ્વયં ફેલાઈ જાય છે. –નિયોગિ. સર ક
* * * * * - - - ૯ ઝક
ત્ર
ક ક .
8
*
ક
*
ક
ક
*
જ
*
*
*
૧૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org