________________
શ્રી નેમિ સૌરભ
પૂજયશ્રીએ કહ્યું, , , “ અષ્ટકને ?
સ
,
—
!
કયા અષ્ટક- જને?” તેઓએ
*ક્કર પૂછયું. પૂજ્યશ્રી રાધનપુરના ઉપાશ્રયમાં આગેવાનો સાથે
પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના અષ્ટક” ને પૂજ્યશ્રીએ ફરમાવ્યું.
તેઓ નવાઈ પામ્યા અને પૂછયું: “તે, આપશ્રી ને દીક્ષા પર્યાય કેટલે?”
પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “મારે દીક્ષા પર્યાય સાત વર્ષને. કેમ પૂછવું પડયું ભાઈ ?”
આ તે વીસ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુ ભગવંત વાંચી શકે તે મહાન ગ્રંથ કહેવાય છે.” દીક્ષા પર્યાય સાંભળીને અચંબામાં પડી ગયેલ શ્રાવકે એ પિતાના જવાબમાં આજ સુધીના અનુભવની વાત જણાવી. તેમને તે જુની આંખે નવું જોવાનું હતું.
પૂજ્ય મહારાજશ્રીએ જવાબ આપે છે ૧૪ સ્વર, અને ૩૩ વ્યંજન લખ્યા છે, તે વાંચું છું. બાકી તમે કહો જ છે, એ નિયમ તે કયાંય સાંભળ્યું કે જા નથી,
૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org