________________
શ્રી નેમિ સૌરભ
કે વીસ વર્ષના પૉંચવાળા જ આ ગ્રંથ વાંચવા સમથ હાય છે.
આ જવાબથી શ્રાવકોને પૂજ્યશ્રીના ગહન શાસ્ત્રાભ્યાસના ખ્યાલ આવ્યા એટલે કઈક ધર્મોપદેશ માવવાની વિનંતી કરી.
પૂજ્યશ્રીએ તરત જ શ્રી જિનાજ્ઞાના ઉપકારક સ્વરૂપ ઉપર માર્મિક વ્યાખ્યાન આપ્યું.
“ આજ્ઞા ” જેવા ગહન પદાર્થના સર્વ પાસાંઓનુ વિશ્લેષણ કરવાની પૂજ્યશ્રીની ક્ષમતાથી પ્રભાવિત થઈને વિનંતી કરી કે આપશ્રી રાજ વ્યાખ્યાન આપે તે લેાકેાને ઘણા લાભ થાય,”
ખપી આત્માઓની વિનંતી સ્વીકારીને પૂજ્યશ્રીએ બીજા દિવસથી વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. વ્યાખ્યાન સાંભળનારા સહુને અધ્યાત્મના પ્રભાવને કેવા અજબ મહિમા છે. તે સમજાવવા માંડયું; તેથી દિનપ્રતિદિન શ્રોતાઓની સખ્યા વધવા લાગી, પર્વ દિવસેાની જેમ વિશાળ ઉપાશ્રય ચિક્કાર ભરાઈ જવા લાગ્યો.
એક દિવસ પૂજ્યશ્રીએ રાગ-દ્વેષ ઉપર વ્યાખ્યાન આપ્યું. તે સાંભળીને બધાનાં મન ડોલી ઉઠયાં બધાંએ રાધનપુરમાં ચાતુર્માસ કરવાની ખૂબ આગ્રહપૂ`ક વિનંતી
Jain Education International
૧૩૦
For Private & Personal Use Only
www.jainelibrary.org