________________
શ્રી નેમિ સૌરભ
ગદ્વહન કરાવી વડી દીક્ષા અપાવી. થોડા દિવસ સાથે રહીને રાધનપુરની આજુબાજુના ગામમાં છેડે સમય વિચરીને પૂજયશ્રી રાધનપુર પધાર્યા.
પૂ. પં. શ્રી ઉમેદવિજયજી મહારાજે વડી દીક્ષા આપે છે.
નગરના ભવ્ય દેવાધિદેવના મન્દિરમાં બિરાજતા ભવ્ય જિનમૂતિઓને જુહારી મન પાવન કર્યું. રાધનપુરના ઉપાશ્રયમાં બપોરના સમયે આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી પિતે “અષ્ટક”ને સ્વાધ્યાય કરતા હતા. એવામાં શ્રી ખોડીદાસભાઈ શ્રી કકલભાઈ જેટા, શ્રી વીરચંદભાઈ ભીલેટા વિગેરે ત્યાંના શ્રાવકે વંદનાથે આવયા. વંદના કરી, સુખશાતા પુછીને સન્મુખ બેઠા.
ડીવારે પૂછ્યું: સાહેબજી! આ કયા ગ્રંથને સ્વાધ્યાય ચાલે છે?”
૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org