________________
શ્રી નેમિ સૌરભ
330
1
2
**
કિરણ પંદરમું........ યાત્રાવિહાર અને આગવી પ્રભુતા
શ્રી સિદ્ધાચલ મહાતીર્થની યાત્રા કરીને પૂજયશ્રી પિતાન શિવે સાથે અનુક્રમે શ્રી શંખેશ્વરજી તીર્થે પધાર્યા. પરમ તારક દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ દાદાના ભવ્યાતિભવ્ય દરબારમાં દાખલ થઈને અપૂર્વ ભાવોલ્લાસથી જિનગુણ ગાયા. અને હૈયું મિઠું કર્યું, દાદાને નિરખીનિરખીને નયણની તરસ છિપાવી.
બે વર્ષથી પોતાની સાથે ચાતુર્માસ કરનાર પૂ. મુનિશ્રી પ્રધાન વિજયજી મહારાજના ગુરૂ દેવ પૂજ્ય પંન્યાસશ્રી ઉમેદવિજયજી મહારાજ થરા-જામપુરમાં બિરાજતા હતા.
“સાધુ તે ચલતા ભલા” એ ઉક્તિ અનુસાર પૂજ્યશ્રી શંખેશ્વરથી વિહાર કરીને રાજામપુર પધાર્યા.
ત્યાં બિરાજતા પૂ. પંન્યાસશ્રી મહારાજ પાસે મુનિશ્રી - સુમતિવિજયજી તથા મુનિશ્રી સૌભાગ્યવિજયજીને
૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org