________________
શ્રી નેમિ સૌરભ
અનુસાર ઠેર–ઠેર વિચરીને ધર્મારાધનાની આબેહવા ઉભી કરવી પડે એટલે રાજી થઈને મને રજા આપે.
પૂજયશ્રીની વાત સાચી છે. આપણી જેમ બીજાઓને પણ પૂજ્યશ્રીને લાભ મળે તેમાં આપણે અંતરાય ભુત ન થવું જોઈએ. માટે બોલે “મહાવીરસ્વામી ભગવાનની જે' એમ કહીને કેટલાક આગેવાનોએ પૂજ્યશ્રીની સાચી વાતને સર્વ વતી સ્વીકાર કર્યો.
શ્રી સંઘમાં જિનભકિત અને જીવ ત્રીનાં મૂળ ઊંડા ઉતારીને પૂજ્યશ્રીએ મહુવાથી. શ્રી સિદ્ધચળજી તરફ વિહાર કર્યો. ગામના પાદરથી લાંબે સુધી સહુ નાના મોટા વળાવવા આવ્યા. સર્વને મંગલીક સંભળાવ્યું અને વિહાર આગળ લંબાવ્યું, દિલની દુનિયામાં દયાના દીવા પ્રગટાવનાર એ મહાપુરુ= જયાં સુધી દેખાતા રહ્યા ત્યાં સુધી સહુ ભા ભા જોઈ રહ્યા. પછી જ ભારે હર્ચ ગામમાં દાખલ થયા. 盘密密密密密密盛邀盛座型密密紧密配签途蜜
સંપાદન કરેલી વિદ્યા પિતાના ઉપગ પર કરવા માટે જ ન સમજતાં તેને પરોપકાર તથા પરલોક માટે પણ કામ લેતાં શીખે તો તે
સવિદ્યા સાર્થક થાય છે. 聚深邃凝聚豪密密密密蜜蜜密密蜜蜜密蜜蜜蜜露
૧૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org