________________
શ્રી નેમિ સૌરભ ન રાખતાં મધ્યસ્થ રહીને તેમનું પણ ભલું ચિંતવજે. દ્વિષ તમારા પોતાના જ દોષને કરજે. આ ભાવનાને માધ્યસ્થ ભાવના કહે છે.
- આ ચાર ભાવનાઓથી ભાવિત થઈને તમે ચાર ગતિને ઉછેદ કરીને પાંચમી ગતિના અધિકારી બની શકશે.
કેઈ એક જીવને પણ તિરસ્કાર કરે એ શ્રી જિનાજ્ઞાને તિરસ્કાર કરવા સમાન છે. એ કદી નહિ ભૂલે. તે ભવ વાટમાં ભુલા નહિ પડે. પણ સાચા રસ્તે ચઢીને મોક્ષ તરફ આગળ વધી શકશે.
અહિંસા, સંયમ અને તપ રૂપ ઉત્કૃષ્ટ ધર્મમાં જીવના જતનનું જ પ્રાધાન્ય શ્રી જિનેશ્વરદેવે ફરમાવ્યું છે. તેનું પાલન કરીને તમે ઘમ વીર બને. એવા મારા આશીર્વાદ છે.
પ્રાણવંતી આ વાણીએ ભાવિક શ્રેતાઓને પ્રાણમાં જીવ રત્રી અને જિનભક્તિનું અમૃત રેલાવ્યું.
છે તાઓમાં સંઘના સહ આગેવાનોએ ખાસ હાજરી આપી હતી, તેમાં શ્રી લક્ષ્મીચંદભાઈ અને દિવાળી બા પણ હાજર હતાં. એક કાળના પિતાના પુત્ર-રત્નના આ વ્યાખ્યાનથી તેમને લાગ્યું કે, “અમે તેને દીક્ષા લેતાં રેકતા હતા તે અમારી ગંભીર ભૂલ હતી. આજે તે અમારો હોવા ઉપરાંત સવને છે તે અમારે માટે ભારે ગૌરવની વાત છે.”
૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org