________________
શ્રી નેમિ સૌરભ
---
'
છે અને
નમ:
R
::,
-
--*
.
.
Tri;
==
(
SBS -
We 1
એ
s
પૂજ્યશ્રીને પિતાની જન્મભૂમિમાં નગરપ્રવેશ અલૌકિક પ્રભાવ છે, નયનેમાં અલખનું નૂર છે. ચાલમાં ચક્રવતીની દઢતા છે. અને નિરખતાંવેંત સહુ મસ્તક નમાવી-નમી પડયા.
સહુને એક સાથે બુલંદ અવાજે પૂજ્ય ગુદુદેવે કહ્યું: “ધર્મલાભ” અલૌકિક ધમ આશીષ આપી જેના શાસનના જયજયકાર વડે વાયુ મંડળ ગૂંજી ઉઠયું. કેટલાક પુણ્યશાળીઓ ત્યાં જ ભાવથી ઝડપથી નમી નમીને વંદન કર્યા.
માગમાં આવતા નગરના બજાર અને ચૌટાઓ અદ્ભુત ઉત્સાહથી શણગારેલા હતા. પિતાનાં ઘર પાસે,
૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org