________________
શ્રી નેમિ સૌરભ
તનતોડ ઉદ્યમ કર્યો હતો. જુના શ્રદ્ધાનિષ્ઠ શ્રાવકો ભારે પણ પૂજ્યપાદ ગુરુદેવને! અનન્ય ઉપકાર માની રહ્યા છે. પૂજ્યશ્રી ભાવનગર પાતાનાં ઉપકારી ગુરૂદેવની સેવામાં હાજર થઈ ગયા, પાતાની સાથે આવેલા સૌ મુનિરાજ સાથે તેઓશ્રીએ ગુરૂદેવને ભાવપૂર્વક વદના કરી. પૂજ્ય ગુરૂદેવે તેઓને અંત.કરણના આશીષ આપ્યા.
આ અરસામાં પૂજ્યશ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજશ્રીનુ આરોગ્ય કથળ્યુ.
66
આરોગ્ય કથળવામાં નિમિત્તરૂપ મીઠાવાળું દુધ બન્યુ ઘણા વર્ષો પહેલાં એવુ' બન્યું હતું કે, “ શરતચૂકથી દુધમાં સાકરને બદલે મીઠું નાખેલુ' દુધ કોઈ શ્રાવિકાએ વહેારાવી દીધેલું.” તે શ્રી મૂળચંદજી મહારાજ વહારી લાવેલા અને પૂજ્ય શ્રી ખુટેરાયજી મહારાજશ્રીએ ચાખીને કહ્યું, “ સુલા ! મેરી જીભ ખરાબ હો ગઈ, યહ દુધ. કઠુઆ ( ખારા) લગતા હૈય.”
આથી શરમાઈને પૂછ્યશ્રી મૂળચ ંદજી મહારાજ તે દુધ પીવા જતા હતા, ત્યાં પૂજ્યશ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજે તે દુધનુ પાત્ર પેાતાના હાથમાં લઈ લીધું અને મધુ દુધ પોતે પી ગયા, તેથી તેમને સંગ્રણીનું બ્યાધિ લાગુ પચે, વ્યાધિ વચ્ચે પણ તેએશ્રી સ્વ-પર ઉપકાર કરતા રહીને આત્મારાધના કરતા રહ્યા.
Jain Education International
૯૦
For Private & Personal Use Only
www.jainelibrary.org