________________
શ્રી નેમિ સૌરભ
ારા પ્રભાવ પડતા હતા. તેમજ તેની ઊંડી અસર દીવ કાળ સુધી તેમના જીવન પર રહેતી હતી.
તેઓશ્રીની આવી પ્રભાવક શકિતથી પ્રભાવિત થઈને ડાહ્યાભાઈ નામના એક પ્રતિષ્ઠિત ગૃહસ્થને દીક્ષા લેવાની દૃઢ ભાવના જાગી.
તેમણે આ વાત પાતાના મોટાભાઇને કરી. એટલે તે માક કરતા ખેલ્યા, તુ કેટકેટલાં વ્યસનેાથી ઘેરાએલે છે. એ તે વિચાર ! દીક્ષા લેવી એ કઈ પાન ચાવવા જેવી સહેલી બાબત નથી. દૌક્ષામાં તે અને મુશ્કેલીઓને ચાવવી પડે છે.
મુમુક્ષુ ડાહ્યાભાઈ પેાતાના નામ પ્રમાણે ડાહ્યા હતા. એકવાર જે નિણૅય કરતા તેને વળગી રહેવાના, દઢ મનોબળવાળા હતા; એટલે તેમણે પેાતાના વડીલ બંધુ શ્રી ટોકરશીભાઇના દેખતાં બીડી-બાકસ વગેરે તેડીને ડી દીધાં તેમજ અન્ય વ્યસનાના ત્યાગની જાહેરાત કરી.
આથી ટોકરશીભાઈને લાગ્યુ કે મારી મજાક મને જ મેાંઘી પડી જશે. આ ડાઘો કેવા મક્કમ સ્વભાવને છે તે હું જાણું છું. આમ વિચારીને તેમણે વાતના વળાંક આપતાં ડાહ્યાભાઈને કહ્યું. “ ભાઇ ! તું તા મારા જમણેા હાથ છે. તુ દીક્ષા લે એટલે હું અપગ બની જાઉં. માટે હું તને દીક્ષા નહિ લેવા દઉ' :
Jain Education International
૧૦૭
For Private & Personal Use Only
www.jainelibrary.org