________________
શ્રી નેમિ સૌરભ
ડાહ્યાભાઈ એ દીક્ષા લેવાના પોતાના મક્કમ નિર્ધાર ચક્રત કરીને તુરતમાં આવતા શુભ મુહૂતે દીક્ષા આપ વાની વિનંતી પૂજ્યશ્રીને કરી.
પૂજ્યશ્રીએ તે પછી નજીકમાં આવતા શુભ દિવસે દીક્ષા આપવાનું નક્કી કર્યું.
નિરાંત અનુભવતા ડાહ્યાભાઈ ઘેર પાછા ફર્યા, તા જાણવા મળ્યું કે તેમના મોટાભાઈએ કોટ માં દીક્ષા સામે મનાઈ હુકમ મેળવવા અરજી દાખલ કરી દીધી છે.
ડાઘાભાઈ તરત પૂજ્યશ્રી પાસે ગયા અને કહ્યુ, “ સાહેબજી ! મારા ભાઈએ મને દીક્ષા લેતા અટકાવવા મનાઈ હુકમ મેળવવા માટે કોટ માં અરજી કરી છે, પણ હું મક્કમ છુ”. નક્કી કરેલા મુહુતૅ જ મારું દીક્ષા લેવી છે. અને મુહૂત' ચૂકવુ' નથી, કદાચ તે પહેલાં મનાઈ હુકમની બજવણી થાય તે આપશ્રી કેટમાં પધારીને જે તે હકીકત રજુ કરવાની કૃપા કરશે. હું સાથે જ રહીશ અને મારો મક્કમ નિણ ય જાહેર કરીશ.”
પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને પૂજ્યશ્રીએ હા પાડી. પણ શ્રી સંઘમાં વાત ફેલાઈ ગઈ કે ટાકરસીએ દીક્ષા વિરુદ્ધ અરજી કરી છે. એટલે શાણા શ્રાવકાએ ટાકરશીભાઈને સમજાવ્યા. દીક્ષામાં અંતરાય નાખવાના કેવાં પરિણામ આવે છે, તે વાત વિગતે કરી એટલે
3
Jain Education International
૧૦૯
For Private & Personal Use Only
www.jainelibrary.org