________________
શ્રી નેમિ સૌરભ
છ'રી પાળતા શ્રી સંધે શુભ મુહૂતે જામનગરથી પ્રયાણ કર્યુ.
(
એકાહારી. ભૂમિ સથારી, સમ્યકત્વધારી ચિત્ત પરિહારી, પાદ–વિહારી, બ્રહ્મચારી-આ છ પ્રકારની કરી ’ ધારણ કરનારા ભાવિક યાત્રાળુએન યાત્રા સઘ એ આ રી’ પાળતા સંઘ કહેવાય છે. એમાં ત્યાગમય સાધુજીવનની શ્રેષ્ઠ તાલીમ મળે છે. એક ઊંચા આ આધ્યાત્મિક જીવનની અનુભૂતિ થાય છે. માટે જ આવી યાત્રાએને ભવના રઝળપાટ ઘટાડી નાખનારી કહી.
4
છ રી' પાળતા સંઘના પ્રચાણ વખતે પૂજ્યશ્રીનું
પ્રથમ પ્રવચન.
ભવ્યાત્માએએ સદા યાદ રાખવું જોઈએ કે, “આપણે અનાદિ કાળથી સંસારના કારાવાસમાં જકડાયેલા છીએ. પૂર્વાંના મહાન પૂછ્યોદયે આપણને આ દેશમાં ઉત્તમ ક્ષેત્રમાં ઉત્તમ કુળમાં અને જૈન ધમ મચે છે છતાં ઉત્તમ ધર્મની આરાધના સિવાય જીવન જે તે રીતે પૂર્ થતું જાય છે. સુખ મેળવવા માટે ઘણી ઘણી મહેનત કરીએ પણ મેળવીએ છીએ દુઃખ દુઃખને દુઃખ, કેશ ખરી વાત ને ! આનું કારણ કદી આપણે તપાસ્યું છે ખરૂ ?
પરમશાન્તિના ધામ સમાં મહાતીર્થીની ૨૫ના
૧૧૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org