________________
શ્રી નેમિ સૌરભ
વેશાખ સુદ સાતમના દિવસે પરમ પૂજ્ય ગુરૂદેવને વ્યાધિ વધુ વર્યાં, શ્વાસનુ જોર વધ્યું. ઉગ્ર વ્યાધિ છતાં પૂજ્ય ગુરૂદેવના મુખમાં અરિહંત-સિદ્ધ-સાધુ ’તુ જ ઉચ્ચારણ હતું. “જસ મણે નવકારા, સંસારી તક કુણુઈ ?” એ શાસ્ત્ર વચન તેએત્રીને અસ્થિ મજ્જાવત્ ખની ગયું હતું.
છેવટે શ્વાસોશ્વાસ પુરા થતાં અત્ શાસનની પ્રભાવનામાં વૃધ્ધિ કરનારા પરમપૂજય મુનેશ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ સાહેબે વિ. સં. ૧૯૪૮ના વશાખ સુદ સાતમ સવારે સાડા નવ વાગે સ્વગે સંચર્યાં-(કાળધર્મ પામ્યા) ત્યાં હાજર રહેલા સવ મુનિવર અને ભાઈ બહેને ચાધાર આસુએ રડવા લાગ્યા. ઉપકારી મુનિ ભગવંતના ઉપ કારોને યાદ કરી કરીને ટુચકા ભરવા લાગ્યા. તેએશ્રીના શિષ્ય પરવિારની વ્યથા ન વર્ણવી શકાય તેવી હતી,
“ ત્યાં તે ગુરૂ કરી ગયા કાળ.... ત્યાં તા ગુરૂ કરી ગયા કાળ....
મૂકી કે’ ને લેવા સ’ભાળ....ત્યાં તેા....’ હિંમત રાખી દૌય ધરીને, મેળળ્યે જીવન કેરા તાલ....ત્યાં....તે.....' આ સમાચાર સાંભળીને આપણા ચરિત્રનાયકશ્રી અવાક બની ગયાં, તેમને કંઠે રૂ ધાઇ ગયા.
આદ્યાતજન
Jain Education International
૯૭
For Private & Personal Use Only
www.jainelibrary.org