________________
શ્રી નેમિ સૌરભ પાઠશાળામાં અચયન-અધ્યાપન કાર્ય વેગ પૂર્વક ચાલી રહ્યું હતું. આ પાઠશાળામાં શ્રાવક વિદ્યાર્થીએ પણ અભ્યાસ કરતા હતા. જેમાં શ્રી મેહનલાલભાઈ (પૂ. આ. શ્રી મેહનસૂરિજી તથા શ્રી વિઠલદાસ મગનલાલ ભટ્ટારક (પૂ. શ્રી ખાતિવિજયજી દાદાના શિષ્ય મુનિ શ્રી મેહનવિજ્યજી વગેરે મુખ્ય હતા.)
આ ચોમાસામાં પૂજ્યમુનિશ્રી દાનવિજ્યજી મહારાજે સ્વામિનારાયણ પંથના એક વિદ્વાન સાથે છ કલાક સુધી સંસ્કૃતમાં વાદ-વિવાદ કરી જયપતાકા મેળવી. તેમાં આપણા ચરિત્રનાયકશ્રીએ પણ મહત્ત્વને અને પૂરક ભાગ લીધે હતે.
આપણું મહાન ચરિત્રનાયક પૂજ્ય મુનિશ્રી નેમવિજયજી મહારાજે પ્રથમ ચાર ચાતુર્માસ પિતાના પરમ પૂજ્ય ગુરૂદેવની પુણ્યનિશ્રામાં ભાવનગરમાં જ કર્યા. પાંચમું ચાતુર્માસ પૂ. ગુરૂદેવની આજ્ઞાથી પાલીતાણામાં પૂજ્ય મુનિ શ્રી દાનવિજયજી મહારાજ (પંજાબી)ની નિશ્રામાં કર્યું..
આ પંચ વર્ષ દરમ્યાન પૂજ્યશ્રીએ સિદ્ધાંતચન્દ્રિકા. સિદ્ધાંતકામુદી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, બુહવૃત્તિ, તથા વ્યુત્યત્તિવાદ અને વ્યાકરણના બીજા મહાગ્રંથનું અધ્યયન પણ કર્યું. અને પૂજય મુનિશ્રી દાનવિજયજી મહારાજ પાસે ન્યાય શાસ્ત્રના વિશિષ્ટ ગ્રંશે ભા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org