________________
શ્રી નેમિ સૌરભ અનુપમ ઉલ્લાસ થઈ ગયે અને વાજતે ગાજતે સામૈયું પૂજયશ્રીને ઉપાશ્રયે લઈ ગયે.'
૨૧ વર્ષની વયના પૂજ્યશ્રીમાં શ્રી સંઘને ગચ્છાધિપતિના ગુણેના દર્શન થયા. વિદ્વત્તા, છતાં વિનમ્રતા અદ્ ભૂત વકgવ શકિત છતાં મૌનરૂચિ. ચાંદની જેવું સચ્ચરિત્ર છ નિરભિ માનિતા, ઊંડી સૂઝબૂઝ છતાં સામાને ઉતારી પાડવાની તુચછ વૃતિને અભાવ શ્રાવકે પાસે સગવડ માગવાની વૃત્તિને અભાવ, છતાં સિઝાતા સાધમિકે માટે શ્રાવકને પ્રેરણું કરવાની કરૂણાબુદ્ધિના સને પ્રસંગે પ્રસંગે અદ્ભુત દર્શન થતા.
પૂજયશ્રીના આવા મહાન ગુણેથી પ્રભાવિત થઈને જામનગરના શ્રી સંઘે તેઓ શ્રીને એ માસું કરવાની ખાસ વિનંતી કરી. લાભલભને વિચાર કરીને પૂજ્યશ્રીએ વિનંતીને સ્વીકાર કર્યો. અને વિ. સં. ૧૯૫૦નું માસું જામનગરમાં નકકી થયું.
પૂજયશ્રીનું આ પ્રથમ જ સ્વતંત્ર ચાતુર્માસ હતું. માથે શ્રી જિનાજ્ઞા હતી તે સાચું અને હૃદયમાં પરોપકારી પૂજય ગુરૂદેવ તે હતા જ.
સિંહ પંડે પિતાના પ્રતાપના બળે સમગ્ર વનને સમ્રાટ બની રહે છે. તે જ રીતે સિંહવૃત્તિવત પૂજયશ્રી પણ સ્વ ચારિત્રના પ્રભાવે આગવું વર્ચસ્વ થાપીને વાતાવરણને ધર્મના રંગે રંગી દેતા હતા.
૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org