________________
શ્રી નેમિ સૌરભ
Timmi 111111
mm
v 1. um
Blaa
જામનગરમાં પૂજયશ્રી વ્યાખ્યાન આપી રહ્યા છે.
તેઓશ્રીના આ પ્રભાવથી જામનગરના અનેક શ્રાવક ઉપાશ્રયમાં નિયમિત હાજર રહીને શાસન અને ધર્મની વાતે જણાવાને લાભ લેવા માંડયા. તેમાં ઝવેરી ઝવેરભાઈ ( જબ ભાઈ) દ્રવ્યાનુયેગના અભ્યાસી શ્રી કાળીદાસ વરજભાઈ, શ્રી કપુરચંદભાઈ, શ્રી સાંકળચંદ નારણભાઈ નગર શેઠ ધારસભાઈ દેવરાજ. વકીલ ચત્રભુજભાઈ અને પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી હંસરાજભાઈ મુખ્ય હતા.
થોડા દિવસોમાં પૂજ્યશ્રીની શાસ્ત્ર મર્માતાને મહિમા આખા જામનગરમાં ફેલાઈ ગયે. તેનાથી આકષિત થઈને જામનગરના તે વખતના ના. મહારાજા પણ
-
૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org