________________
શ્રી નેમિ સૌરભ અમદાવાદ લવારની પિળના ઉપાશ્રયના અધિનાયક પૂજય પંચાસંશ્રી પ્રતાપવિજયજી ગણુ મહારાજની પાસે
દ્વહન તથા વડી દીક્ષા કરાવી લેવી. એ વિચાર કરી નિર્ણય કર્યો, એટલે વિ. સં. ૧૯૪૬નુ ચાતુર્માસ પૂરું થયા પછી વિ. સં. ૧૯૪૭માં આ પણા ચરિત્રનાયકશ્રી પૂજય ગુરૂદેવની આજ્ઞાથી અન્ય મુનિરાજે સાથે ભાવનગરથી વિહાર કરીને અમદાવાદ પધાર્યા. પૂજય પંન્યાસશ્રી પ્રતાપવિજ્યજી મહારાજે તેમને તથા બીજા સાધુઓને વિધિપૂર્વક પેગ કરાવીને વડી દીક્ષા આપી. - વડી દીક્ષા પછી પૂજયશ્રી શેડે સમય અમદાવાદમાં રે કાયા અને “સિદ્ધાતકૌમુદીને અભ્યાસ પૂરો કરીને પૂજય ગુરૂદેવની ભાવનાને સાકાર કરી ત્યાં સુધી તેઓશ્રીએ છ વિગઈના ત્યાગને નિયમ બરાબર સાચવે.
પૂજ્યશ્રી ગુરૂદેવની સેવામાં હાજર થવા માટે અમને દાવાદથી ભાવનગર વિહાર કરવાના હતા. તે વખતે પૂજ્ય મુનિશ્રી સિદ્ધિવિજયજી મહારાજે (પછી શ્રી આં. શ્રીસિદ્ધિસૂરિજી મ.) એક ભાવીકને દીક્ષા આપી પિતાને શિષ્ય કર્યા હતા. તેમનું નામ મુનિશ્રી પ્રમોદવિજયજી હતું. તેમની પાછળ કાંઈક તેફાન જેવું હોવાથી તેને અમદાવાદ રાખવા ગ્ય નહી લાગવાથી તેમને આપણા ચરિત્રનાયકપૂજયશ્રીને પિતાની સાથે કાઠીયાવાડ લઈ જવા સોંપ્યા. બીજા સાધુએ તે તરફ જવાના હતા, છતાં
૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org