________________
શ્રી નેમિ સૌરભ અને દયાળું સ્વભાવના હોવાને લીધે કોઈને કાંઈ જ કહેતા નહિ.
એક વખત આપણું ચરિત્રનાયકશ્રીને વાત કરતા કહ્યું: “જે નેમા ! આ લેકે મેડા આવે છે અને આપણને ઉજાગર થાય છે.” આ સાંભળી તેઓશ્રીએ કહ્યું “આપ સાહેબ કહે તે હું આ ભાવિકોને સહજ સૂચના આપી દઉં !'
પૂ. ગુરૂદેવે “સારું સારૂં” એમ કહી અનુમતિ આપી દીધી.
બીજે દિવસે હંમેશની જેમ સહ આવ્યા. ડીવાર થઈ હશે. ત્યાં આપણું ચરિત્રનાયકશ્રીએ સર્વને હસ્તા હસ્તા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું તમે પૂજ્ય ગુરૂદેવની સેવાભક્તિ કરવા બહુજ મોડા આવે છે. તેથી પૂજયશ્રીને ઉજાગરા થાય છે, તેથી તબીયત વધુ બગડે છે. તમારે તે ઘેર જઈને ગાદલામાં સૂઈ જવાનું છે, પણ પૂ. મહારાજશ્રીની તબીયત બગડે છે.
શ્રી અમરચંદભાઈ વ. સર્વે સમજ શ્રાવકો સહજમાં સમજીને પછી તે વહેલાસર આવી ધર્મ ચર્ચા કરી વહેલાસર ત્રિકાળ વંદના કરી, વહેલા જવા લાગ્યા. સમયસર પૂ. ગુરુદેવ પણ સંથારે કરવા લાગ્યા.
આપણું ચરિત્રનાયકશ્રી પણ પૂ. ગુરૂમહારાજની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org