________________
શ્રી નેમિ સૌરભ ઉપસ્થિતિ તથા બોલવાની છટા જોઈને જ પેલા અંજાઈ જતા.
પિતાના વિદ્યાથીની અદ્દભૂત શકિતથી ખૂબ ખૂબ પ્રસન્ન થતા.
વિદ્વાનોની પરિભાષામાં “ગૌમુખ” ગણાતા વ્યાકરણને પૂજય ગુરૂદેવ પિતાની વિશિષ્ટ શકિતને કારણે ગુઢાર્થને પણ સરળતાથી સહને સમજાય તેવી સરળ લીમાં સમજાવતા.
એક વાર એવું બન્યું કે ભાવનગરના વતની શ્રી નાથાલાલ નામના ભાઈ ખાસ અભ્યાસ માટે કાશી ગયા હતા. તે ત્યાં ભણી ગણીને પંડિત થઈને પાછા ભાવનગર માં આવ્યા. એક તે કાઠીયાવાડી દેશી-માણસ એમાં વળી પાછા ભણીને પંડિત થયા. તેય કાશી જઈને, એટલે જાણે સરસ્વતીની મહોર લાગી ગઈ.
પંડિત શ્રી ભાનુશંકરભાઈએ કઈ પ્રસંગ મત્યે એટલે તેમની પાસે આપણું ચરિત્રનાયકશ્રીની સહુજ પ્રશંસા કરી, તે તેમણે ચેલેંજ મૂકી કે “મારી સાથે શાસ્ત્રાર્થ કરા.” પ્રસંગ આવતાં પૂજયશ્રીને વાત કરી એટલે તેઓશ્રીએ તેમની ચેલેજ સ્વીકારી લીધી. “સિદ્ધાંતકે મુદી ” વિષયક શાસ્ત્રાર્થ શરૂ થશે. પંડિત ભાનુશંકર તટસ્થ બન્યા અને પૂજયશ્રીની અખલિત વાધારા સાંભળીને પેલા નાથાલાલભાઈ થોડીવારમાં જ ઢીલા પડી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org