________________
શ્રી નેમિ સૌરભ તમારી આંખે સાવ સારી નહિ થાય. એવા દાકતરી અભિપ્રાયથી કોઈ માઠી અસર પૂજયશ્રીના મન પર ન થઈ. જયારે શાસ્ત્રાભ્યાસમાં પડતા અંતરાયથી તેઓશ્રી મન દુઃખ અનુભવવા લાગ્યા તે જાણીને પૂજયે ગુરૂમહારાજે તેમને વાત્સલ્ય પૂર્વક કહ્યું. “તમને દેહની મમતા નથી. તે સારી વાત છે. પણ ધર્મની આરાધનામાં સહાયક દેહની સરિયામ ઉપેક્ષા કરવી તે, તે અપેક્ષા એ ઉચિત ન ગણાય. માટે તમે હું કહું તે મુજબ આંખને ઈલાજ કરે.”
પૂજય ગુરૂદેવનાં ગંભીર હિતવચને સાંભળીને પૂજયશ્રી બોલ્યા. “ ફરમાવે, આપશ્રીની આજ્ઞા મારે શિરોધાય છે.” “ “તે તમે ઉનાળે આવે એટલે કેરીને ઔષધરૂપે પ્રવેગ કરજે. પંજાબમાં કેઇને આંખને રેગ થાય છે. તે તેને કેરીને રસ આપવામાં આવે છે. એનાથી આંખનું તેજ વધે છે. એ અનેક પંજાબીઓને અનુભવ છે.”
પંજાબમાં જન્મેલા પૂજય ગુરૂદેવની આ વાત સ્વીકારીને પૂજયશ્રીએ કેરીને તુર્કાળ (ઉનાળ) આજે એટલે તેને માત્ર અષધ રૂપે પ્રગ શરૂ કર્યો. તેનાથી તેઓશ્રીને કંઈક રાહત થઈ, છતાં અભ્યાસમાં પૂર્વવતુ વેગ ન આવ્યું એટલે કૌમુદી વ્યાકરણ પુરૂં ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org