________________
શ્રી નેમિ સૌરભ
ET
આથી સમજાય છે કે પૂજ્યશ્રી ટૂંક સમયમાં કે તૈયાર થયા હશે? અને એમણે ભણાવનાર શાસ્ત્રી પણ કેવા વિદ્વાન હશે ?
અભ્યાસ કરવાની સાથે સમય કાઢીને પૂજ્યશ્રી અન્ય મુનિરાજેને મહા કા જો ને અભ્યાસ પણ
કરાવતા. પિતાના પૂજ્યશ્રી અન્ય સાધુને ભણાવે છે. વડીલ ગુરભાઈ પૂ. મુનિશ્રી ધર્મવિજયજી મહારાજ (કાશીવાળા પરમ પૂજય આચાર્યશ્રી વિજયધમસૂરીશ્વરજી મહારાજ)ને પણ તેઓ “રઘુવંશ” વગેરેને પ્રેમપૂર્વક અભ્યાસ કરાવતા.
આ અરસામાં પૂજયશ્રીને પૂર્વ કમીને બળે તાવ લાગુ પડશે. તાવમાં વધઘટ થાય પણ નિર્મૂળ ન થાય, જરૂરી નિર્દોષ ઉપચાર કરવા છતાં હઠીલે તાવ સાવ ન ગયે. તેની અસર પૂજયશ્રીની આંખે પર થઈ, આંખને દાકતરને બતાવતાં તેમણે અભિપ્રાય આપે. કે આંખે સાવ સારી નહિ થાય. આ કારણથી ભણવામાં અંતરાય પડવા લાગે તેનાથી પૂજ્યશ્રીને દુઃખ થયું.
८४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org