________________
શ્રી નેમિ સૌરભ
જેઈને પૂજ્ય ગુરૂ મહારાજે ઘણી મહેનતે તે વખતે રાજયના શાસ્ત્રીજી માટે તજવીજ કરાવી. ભાવનગર રાજ્ય તરફથી એક “સંસ્કૃત પાઠશાળા” ચાલતી હતી. તેમાં મુખ્ય શાસ્ત્રી તરીકે શ્રી ભાનુશંકરભાઈ નામના મડા વિદ્વાન પંડિત હતા. તેઓ મહારાજા શ્રી તખ્તસિંહજીને હંમેશાં શ્રી ગીતાજી વિગેરે સંભળાવતા હતા. સિદ્ધાન્તકૌમુદ વિગેરે તેઓ ખૂબ સરસ ભણાવતા. આમ તે તેઓ બીજે કયાંય ભણાવવા જતા નહિ, પણ પૂજય ગુરુદેવના ભક્ત શ્રી પાનાચંદભાઈ ભાવસાર નામના એક સદગૃહસ્થની લાગવગથી ને ના. મારાજા સાહેબને હુક્રમ થવાથી તેઓ આપણે પૂજ્ય મુનિશ્રીને ભણવવા મ ટે ઉપ રાયે આવવા લાગ્યા. “ભાગ્યશાળીને ભૂત રળે” તે બાનું નામ
પૂજય ગુરૂદેવના આશીર્વાદ લઈને પૂજ્યશ્રીએ એક શુભદિવસે “સિદ્ધાતકૌમુદી” વ્યાકરણને પ્રારંભ કર્યો.
રોજના ૧૦૦ શ્લે કે કંઠસ્થ કરવા તે તેમને મન સરળ વાત હતી. સાથોસાથ સાધુની સઘળી સમાચારીનું પણ બરાબર પાલન કરતા હતા. '
તીવ્ર સ્મરણ શકિત અને વિશિષ્ટ પશમના કારણે પૂજયશ્રી કઠિન પદાર્થોને સુગમતાથી હૃદયંગમ કરી દેતા.
પહેલા દિવસને પાઠ સંભળાવી જતા એટલે શાસ્ત્રીજી તેઓશ્રીને ન પાઠ આપતા. ક્યાંક ક્યારેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org