________________
શ્રી નેમિ સૌરભ
આ હકીકત વેષનું કેટલું મહત્વ છે તે પુરવાર કરે છે.
ઓઘો તે એ આત્મ જાગૃતિનું જીવંત પ્રતીક છે શરીરમાં જે સ્થાને હૃદયનું છે. તેમ પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજના જીવનમાં તે સ્થાન એઘાનું છે.
વેષ એ વગેરે ઉપકરણે જેઈને શ્રી નેમચંદ ભાઈનું મન ઠર્યું. ઉચાટ શમી ગયે. હવે દીક્ષા લેતાં કઈ મને નહિ અટકાવી શકે. એ ભાવ તેમના વદન પર છવાઈ ગયે. હૈયામાં આનંદ આનંદ થઈ ગયે.
તીવ્ર તૃષાતુરને અમૃત મળે એટલે તે જે તૃપ્તિ અનુભવે, તેવી જ તૃપ્તિ દીક્ષાતુર શ્રી નેમચંદભાઈએ સાધુને વેષ ધારણ કરતા અનુભવી અને કે” જન્માંધને આંખની રેશની મળતા અકથ્ય જે આનંદ થાય તે
આનંદ હાથમાં એ પકડતાં છે. તે સમયે તેઓશ્રીના રિમ—રેમ પુલકિત થઈ ગયાં.
બજારમાં જઈને મસ્તક મૂંડાવી આવ્યા. આમ એકાન્તમાં જઈને સ્વયમેવ સાધુ વેશ ધારણ કરીને આપણું ચરિત્ર નાયકશ્રી પૂજ્ય શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ પાસે હાજર થયા. તેમના વદન પર પ્રસન્નતા છે. આંખમાં નવું તેજ છે. પગમાં જેમ છે. હૃદયમાં શ્રી જિનવાણીના અમૃતનું પાન કરવા-કરાવવાને સંકલ્પ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org