________________
શ્રી નેમિ સૌરભ
પૂજ્ય ગુરૂમહારાજ તે તેમને જોઈ નવાઈ પામ્યા અને તરત જ બોલી ઉઠયાઃ “અરે નેમચંદ! આ શું ? તને દીક્ષા કોણે આપી ?”
ચરિત્રનાયકશ્રીએ કહ્યું: “હે કૃપાળુ ! મને કેઈએ દીક્ષા આપી નથી. પણ મેં મારી જાતે સાધુવેષ પહેર્યો છે. હવે આપના ચરણકમળમાં ઉપસ્થિત થયે છું. કૃપા કરીને આપ મને દીક્ષાને મંગળ વિધિ કરાવે.”
પૂજય ગુરૂદેવ પંજાબ ભૂમિના ખમીરવંત રત્ન હતા. તેમણે વિચાર્યું કે મુમુક્ષુ ભાવે લાસ કેઈ અને છે. તેની હિંમત અને હોંશિયારી જોઈ મુગ્ધ થયા.
ભાઈ તું દીક્ષાને લાયક છે તે હું જાણું છું. પણ તેવી લાયકાતની મહેર હજુ તારા માતા-પિતા નથી લગાવતાં, એટલે હું તને દીક્ષા આપતાં અચકાઉં છું. હું તને તારી લાયકાત જોઈને દીક્ષા આપું અને પાછળથી, તારા માતા-પિતા કંઈ ગરબડ કરે છે ?” પૂજ્ય ગુરૂદેવે કહ્યું.'
સાહેબજી! આપના આ સેવકને આપ સારી રીતે ઓળખે છે. પૂવને સૂરજ પશ્ચિમમાં ઉગશે તે પણ આપને આ સેવક એમ નહિ બોલે કે, “મને ભેળવીને દીક્ષા આપવામાં આવી છે.” પણ એમ જ કહેશે કે, “મેં તમારી સમજ-બુદ્ધિથી દીક્ષા લીધી છે.” વળી હું આપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org